“વિશ્વ યોગ દિવસની વધાઈ”

વહેલી સવારે સારું વિચારું , એ યોગ છે બોલું ન કોઈ માટે નઠારું , એ યોગ છે પોતાની ભૂલ માટે તરત માફી માગી લઉં બીજાની ભૂલ પણ હું સુધારું ,એ યોગ છે આસન જો અટપટા નહિ કરશું તો ચાલશે મહેનત કરી વજનને ઉતારું ,એ યોગ છે મારા ગણીને સૌને પુકારું , એ યોગ છે આનંદથી

बहु भणेली बैरी लावो तो आवुज थाय भाइ

✔ गुजराती 👨 (तेनी पत्नीने) आजे जमवामां शुं मोकलवानी छे?? पत्नी💃 (टीवी जोता-जोता) फार्म फ्रेश चिली रेड टोमेटोस विथ इंडियन क्रिस्पी थीन नूडल्स। 👨पतिःवाउ… ओफिसे जइने जोयु तो सेव-टमेटानुं शाक हतुं! बहु भणेली बैरी लावो तो आवुज थाय भाइ। 😜 😝 😜