Archives for;

Gujrati Forwards

આપણાં સમયમાં મૉબાઇલ નહોતા.

🍂ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!! હા પણ બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા…… હા મેં ત્રીસ વરસ નોકરી કરી પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો….. હા […] Continue reading →

Chal bhega thaiyale badhi chinta baajue muk

चाल भेगा थयीऐ, बधी चिंता बाजु ऐ मुक, चहेरो रुबरू जोइये, Facebook बाजु ए मुक, मन थि like करिऐ, अन्गुठो बाजू ए मुक, पाथरी छे मस्त चट्टाई, Status बाजु ए मुक, Friend तो तु पहेले थी ज छे, request  बाजू  ऐ मुक, सुख दुख download करिऐ, application बाजू ऐ मुक, दिल थि जोडायेला छे दिल […] Continue reading →